કામની ટિપ્સ / ચહેરાની રૂંવાટી અને વણજોઈતા વાળને જડમૂળથી દૂર કરી દેશે આ ખાસ સ્ક્રબ, એકવાર ચોક્કસ ટ્રાય કરજો

Home Remedies For Facial Hair In Hindi How To Remove Facial Hair

મહિલાઓ અને છોકરીઓ પોતાના ચહેરાને સુંદર રાખવા માટે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. તેમ છતાં ઘણી ટ્રીટમેન્ટ માટે મહિલાઓએ વારંવાર પાર્લર જવું પડતું હોય છે અને તેનાથી ચહેરાની સ્કિનને નુકસાન પણ થાય છે. એવી જ એક સમસ્યા છે ચહેરા પરની રૂંવાટી અને વાળ. આજકાલ નાની ઉંમરની છોકરીઓના ચહેરા પર પણ પુષ્કળ રૂંવાટી જોવા મળે છે. જેને નેચરલી ઝડપથી દૂર કરી શકાય છે. તો તેના માટે શું કરવું ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ