ઘરેલૂ ઉપચાર / કાનમાં ઈન્ફેક્શન, દુખાવો કે મેલ જામી જવાની સમસ્યા દૂર કરશે આ 5 ઉપાય, ફટાફટ નોંધી લો

Home Remedies for Ear Infections and Pain

બેક્ટેરિયલ અને વાયરસ ઈન્ફેક્શનને કારણે કાનમાં ઈન્ફેક્શનનો પ્રોબ્લેમ થાય છે. જ્યારે કાનની અંદર મ્યૂકસયુક્ત લિક્વિડ જમા થવા લાગે છે તો તેને ઈન્ફેક્શન કહેવાય છે. કાનમાં ઈન્ફેક્શન થાય તો ઘણી સમસ્યા થાય છે. કેટલાક લોકો કાનમાં જામેલો મેલ કઠોર થઈ જવાને કારણે પણ કાનમાં ઈન્ફેક્શન થાય છે. કાનમાં ઈન્ફેક્શનની સમસ્યા થવા પર ઘરેલૂ ઉપચાર બહુ ફાયદો આપી શકે છે. તેના માટે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ