દેશી નુસખા / આ 5 ઘરેલૂ ઉપાય છાતી અને ગળામાં જામેલો કફ તરત જ દૂર કરી દેશે, અજમાવો

home remedies for cough congestion in chest

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં ઘણાં લોકોને શરદી, ખાંસી, કફ, તાવની સમસ્યા થતી હોય છે. આ સીઝનમાં ઘણાં લોકોને છાતી અને ગળામાં કફ પણ જામી જાય છે. જે સરળતાથી નીકળતો નથી. આ સમસ્યાને દવાઓ ખાઈને ઠીક કરવી યોગ્ય નથી કારણ કે, શરદીની દવાઓથી આડઅસર વધુ થાય છે. જેથી આ સમસ્યાને ઝડપથી ઠીક કરવી હોય તો અહીં જણાવેલાં બેસ્ટ ઘરેલૂ નુસખાઓ એકવાર અપનાવી જુઓ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ