ઘરગથ્થુ ઈલાજ / કાનમાં જીવજંતુ ઘૂસી જાય, પરું નીકળે કે ભયંકર દુખાવો થાય, આ શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય કરશે ઠીક

 Home remedies for Common Ear Problems like Hearing Loss, Infections, Tinnitus

નાના કે મોટા જેને પણ કાનની સમસ્યા કોઈપણ સમસ્યા થાય તો રહેવાતું નથી. એવામાં કાનના ડોક્ટર પાસે જવામાં પણ ઘણાં લોકોને બીક લાગતી હોય છે. કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે, કાનમાંથી પરૂં નીકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં જંતુ જવું જેવી સમસ્યાઓ માટે અમે તમને બેસ્ટ નુસખાઓ જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ