ઉપચાર / કમર અને પીઠના દર્દને પેઈનકિલર વિના ચપટીમાં મટાડી દેશે આ 8 ઉપાય, કોઈ 1 અજમાવી લો

Home Remedies For Backache Problem in winter

સતત કમ્યૂટર પર કામ કરવું, ટીવીની સામે બેસી રહેવું, નમીને અભ્યાસ કરવાથી અથવા ખોટા બોડી પોશ્ચરને કારણે મોટાભાગના લોકોને કમર અને પીઠના દુખાવાની સમસ્યા થવા લાગી છે. એમાં પણ શિયાળામાં આ સમસ્યા ખૂબ જ વધી જાય છે. જે આગળ જઈને વધુ સમસ્યા પેદા કરી શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને એવા ઘરેલૂ ઉપાય જણાવીશું, જે આ સમસ્યા દૂર કરી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ