Video / સુરતમાં સૌથી મોટો વિસ્તાર હોમ ક્વોરોન્ટાઇન જાહેર કરાયો, અડાજણ પાટીયાથી ડભોલ બ્રિજ સુધી

સુરતમાં સૌથી મોટો વિસ્તાર હોમ ક્વોરોન્ટાઇન જાહેર કરાયો છે. અડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ સુધીનો વિસ્તાર ક્વોરોન્ટાઇન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ નોંધાઇ હતી. તેથી આ વિસ્તારના લોકોને 14 તારીખ સુધી ફરજિયાત ઘરે રહેવા આદેશ કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ