નવી સરકાર / અમિત શાહને મળી શકે છે આ બેમાંથી એક ખાતું, વિદેશ મંત્રીની રેસમાં આ નામ આગળ

home-or-finance-minister-for-amit-shah

મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રાલયની ફાળવણીને લઇને ચર્ચાઓ તેજ છે. ત્યારે મહત્વના 4 ખાતાઓ કોને મળશે તેને લઇને ચર્ચા શરૂ થઇ છે છે અને ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય કોને મળશે તેની અટકળો પણ થઇ રહી છે. તો નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલયને મુદ્દે પણ કેટલાક નામો સામે આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ