ઘરવાપસી / ગુજરાત ભાજપમાં એક મહિનામાં ત્રીજા પૂર્વ ધારાસભ્યની ઘરવાપસી, કમલમમાં ગાડીઓના કાફલા સાથે કરશે શક્તિપ્રદર્શન

Home of the third former MLA in a month in Gujarat BJP

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં પૂર્વ ધારાસભ્યોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પ્રગાજીભાઈ પટેલ, ત્યાર બાદ કમા રાઠોડ અને આજે પ્રવીણ મારૂ ભાજપમાં પુનઃ જોડાશે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ