નોકરી / ગૃહમંત્રાલયે આ પદો પર બહાર પાડી ભરતી, 12મું પાસ પણ કરી શકે છે અરજી, 80 હજાર સુધી મળશે પગાર  

 home ministry vacancy ssb head constable recruitment 2021 12th pass

સરકારી નોકરીનું સપનું જોનાર યુવાઓ માટે સારી ખબર છે. સશસ્ત્ર સીમા બળ (SSB)ના હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી બહાર પાડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ