સ્પષ્ટતા / દેશમાં ફરી લૉકડાઉન લાગુ થશે? વાયુવેગે વાયરલ થયેલા મેસેજ પર ગૃહમંત્રાલયનો કડક સંદેશ

Home ministry lockdown in India

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે શરૂઆતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ દેશમાં અનલોક હેઠળ તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી. જો કે દેશના કેટલાંક વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. જો કે હવે ગૃહમંત્રાલયના આદેશ મુજબ કોઇપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન જાહેર કરી શકશે નહીં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x