ચેતજો / સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓ સાવધાન, ગૃહમંત્રાલયે આપ્યો કડક આદેશ

Home ministry issues mobile social media norms for government employees

કેન્દ્ર સરકાર પ્રથમ વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કેટલાક નિયમો લાવનાર છે. હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓએ કેટલીક ખાસ બાબતનું ધ્યાન રાખવું પડશે. મંત્રાલયે કર્મચારીઓને પોતાના ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સને ઇન્ટરનેટથી કનેક્ટેડ કમ્પ્યૂટરમાં રાખવાના બદલે સ્ટેન્ડ એલોન સિસ્ટમમાં રાખવા જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ