BIG BREAKING / જાસૂસી કેસમાં મનીષ સિસોદિયા વિરૂદ્ધ કેસ દાખલ થશે, ગૃહ મંત્રાલયે CBIને આપી મંજૂરી

Home Ministry gives CBI nod to file case against Manish Sisodia in espionage case

દિલ્હી સરકારે 2015માં ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી, જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું, જોકે બાદમાં સરકાર પર આરોપ  હતો કે, દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ