નિર્ણય / ગૃહમંત્રાલયનો મહત્વનો નિર્ણય, જમ્મૂ કાશ્મીરથી પરત બોલવવામાં આવી 72 કંપનીઓ

Home ministry decision withdrawal of 72 companies capf from jammu kashmir immediate effect

ગૃહમંત્રાલયે જમ્મૂ કાશ્મીરમાંથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ હટાવવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરથી 5 ઓગસ્ટથી કલમ 370 હટાવ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ભારે સંખ્યામાં સેનાની તૈનાતી કરવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ