એલર્ટ / મત ગણતરી બાદ તોફાન થવાની આશંકા, દેશભરમાં ચાંપતા બંદોબસ્તના આદેશ

Home Ministry asks States, UTs to stay alert amid calls to incite violence

મત ગણતરી પછી દેશભરમાં તોફાનો થવાની આશંકાને લઇ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના વિવિધ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પરિણામો પછી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા કે તોડફોડના બનાવો બની શકે તેવી ધારણા છે. 

બ્રેકિંગ ન્યૂઝ