ખમીર / શિવાંશના ભવિષ્યને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણીને તમે પણ થઈ જશો ભાવૂક

Home Minister Harsh Sanghvi's big statement regarding Shivansh's future, knowing you will also be emotional

ગૃહ વિભાગના રાજ્ય મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, શિવાંશને આખું ગુજરાત સ્વીકારવા તૈયાર છે. જો તેને પિતા નહિ સાચવી શકે તો બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ