નિવેદન / તમામ કાર્યક્રમ રદ્દ કરી આ કામ કરશે સંઘવી, કહ્યું મેં વચન આપેલું, શોક પૂરો થાય તે પહેલા ગ્રીષ્માને ન્યાય અપાવીશ

 Home Minister Harsh Sanghvi holds press conference on Grishma murder case

સુરત સેશન્સ કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસી ફટકારી છે. ત્યારે આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ