ગાંધીનગર / હર્ષ સંઘવીનું NFSUની સલાહકારી બેઠકમાં મોટું નિવેદન, કહ્યું પોકસો એક્ટની ખામીઓ દૂર થશે, 4 મહિનામાં 45 કેસનો નિકાલ કર્યો

Home Minister Harsh Sanghvi big statement regarding Pokso Act in Gandhinagar NFSU advisory meeting

બાળકો પરના જાતીય શોષણના ગુનાઓના ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં કડક સજા અપાવી ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે : ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ