ઈ લોકાર્પણ / અમિત શાહે કાર્યકરોને કર્યા સંબોધિત, ગાંધીનગરમાં 134 કરોડના કામો કર્યા જનતાને સમર્પિત

Home Minister Amit Shah's video address, dedicated to the people who have done 134 crore works in Gandhinagar

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લીથી જ બેઠા બેઠા ગાંધી નગરના વિકસ કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું. જે બાબતણી તેમણે ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે એક વિડીયો સંબોધન પણ કર્યું હતું અને કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ગુજરાતે સારી પ્રગતિ કરી છે પરંતુ હજુ આ લડાઈ પૂરી થઈ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ