મોટા સમાચાર / ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ક્યારે ભારતની અર્થવ્યવસ્થા પાટે ચઢશે

home minister amit shah told that when would indian economy return to track after recover from coronavirus impact pm...

કોરોના સંકટની વચ્ચે હવે ભારતીય અર્થવ્યવસ્થા ધીરે -ઘીરે સુધારો થઈ રહ્યો છે. દેશ દુનિયાની અનેક સંસ્થાનોએ ભારતીય અર્થવ્યવસ્થાનું કોરોના સંકટમાંથી બહાર આવીને પટરી પર પાછા ફરવાનો અનુમાન લગાવ્યું છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે ઓક્ટોબર -ડિસેમ્બર 2020 એટલે કે ચાલૂ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી દર સકારાત્મક રહેશે. શાહે એક કાર્યક્રમ બાદ કહ્યું કે પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નાણા વર્ષ 2020-21ના પહેલા અને બીજા ક્વાર્ટર દરમિયાન અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ