રાજકારણ / બંગાળમાં બમ્પર વોટિંગથી અમિત શાહ ખુશ, કર્યો એવો દાવો કે 'દીદી'નું ટેન્શન વધશે

Home Minister Amit Shah Press Conference On West Bengal And Assam Elections First Phase Polling

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ અને અસમમાં પ્રથમ ચરણના મતદાન બાદ દાવો કર્યો છે કે બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ