નિવેદન / અમિત શાહે કહ્યુ, ભારતે સારી રીતે કોરોનાના સંકટનો સામનો કર્યો, દિલ્હી પોલીસનું કામ બિરદાવવા લાયક

home minister amit shah meeting delhi police headquarters talks on kisan tractor rally

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. દિલ્હીમાં ગૃહ મંત્રીએ પ્લાજમા ડોનર સાથે મુલાકાત કરી અને તેની સાથે જોડાયેલી એપ લોન્ચ કરી. આ દરમિયાન અમિત શાહે દિલ્હી પોલીસના કામના વખાણ કર્યા. શાહે કહ્યું કે પોલીસે સમાજની સાથે ખભાથી ખભો મેળવીને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. કોરોના કાળમાં દિલ્હી પોલીસે એવું જ કર્યુ છે. જેનાથી જનતાનો ભરોસો પોલીસ એડમિનિસ્ટ્રેશન પર વધારે મજબૂત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ