રાજનીતિ / કશ્મીર મુદ્દે સંસદમાં અમિત શાહની હાઇલેવલ મીટિંગ, NSA ડોભાલ પણ હાજર

Home minister amit shah high level meeting for jammu kashmir

દિલ્હીમાં પીએમ આવાસ પર આવતી કાલે એટલે કે સોમવારના રોજ સવારે 9:30 કલાકે કેબિનેટની બેઠક થશે. સૂત્રોના હવાલાથી એવા સમાચાર સામે આવ્યાં છે કે કેન્દ્ર સરકાર કેબિનેટની આ બેઠકમાં મોટો નિર્ણય લઇ શકાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ