પર્વ / વેજલપુર બાદ ગોતામાં ઉત્તરાયણ ઉજવવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચગાવ્યો પતંગ

Home minister Amit Shah flew kite in Gota Ahmedabad uttarayan 2023

વેજલપુર બાદ ગૃહમંત્રી અમિત શાહ ગોતાનાં શુકન ફ્લેટનાં ધાબા પર ચડી પતંગ ચગાવતાં નજરે પડ્યાં હતાં. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીનાં કાર્યકરો પણ પતંગોત્સવની મોજ માણતાં નજરે પડ્યાં હતાં.

બ્રેકિંગ ન્યૂઝ