નવી દિલ્હી / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને AIIMSમાંથી કરાયા ડિસ્ચાર્જ, આ કારણે થયા હતા દાખલ

Home minister amit shah discharged aiims hospital

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નવી દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. થોડા દિવસોથી એઇમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ આવ્યા બાદ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ