સ્પેશિયલ ઓફર / ઘર ખરીદનારાઓ માટે મોટા સમાચાર: જુઓ બૅન્કોનું લિસ્ટ, શેમાં કેટલો છે ઇંટ્રેસ્ટ રેટ

home loan offers on festive season sbi hdfc pnb icici bank home loan interest rates

ઘરની ખરીદી કરનારા લોકો માટે ઘર ખરીદવાની અત્યારે સારી તક છે. અત્યારે હોમ લોન પર વ્યાજ દર એક દાયકાના સૌથી નિચલા સ્તરે છે. તહેવારોની સિઝન શરુ થઇ છે. એવામાં બેંક અને બિલ્ડરો બંને તરફથી ઘણી સ્પેશિયલ ઓફર આપવામાં આવી રહી છે. છેલ્લાં થોડા સમયમાં ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવો જાણીએ, જે બેંકોએ તાજેતરમાં હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ