તમારા કામનું / 15 વર્ષમાં સૌથી ઓછો છે હોમ લોન પર વ્યાજ દર, તહેવારમાં આ બેંકો આપી રહી છે ખાસ ઓફર

home loan lowest in 15 years latest offers sbi bank of baroda union bank of india axis bank hdfc bank and icici bank with...

તમારા પોતાના ઘરનું સપનું બહું જલ્દી પૂરુ થઈ શકે છે. દેશમાં અનેક બેંકો બહું ઓછા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે. જેમાં ભારતીય સ્ટેટ બેંક, કોટક મહિંન્દ્ર , બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંક સામિલ છે. હાલમાં જ આ બેંકોએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેથી તહેવારની સિઝનમાં માંગ વધે. હોમ લોન પર વ્યાજ દર ઓછા કરવા ઉપરાંત અનેક પ્રકારની ઓફર્સ પણ છે. જેનાથી ઘર ખરીદવા પર ફાયદો થશે. જાણકારો જણાવે છે. હોમ લોન પર વ્યાજ દર છેલ્લા 15 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ