Video / આજથી ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિગ કાર્યક્રમ શરુ, ટેલિવિઝન પર અપાશે શિક્ષણ

કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણને અટકાવવા માટે શાળા કોલેજો હાલ બંધ છે ત્યારે સરકારે 3થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણ મળી રહે માટે હોમ લર્નિગ કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે. આ કાર્યકમમાં ડીડી ગિરનાર પર લાઇવ કરાશે. જેમાં 3થી 12ધોરણના તમામ વિષયનો અભ્યાસ કરાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ