Coronavirus / અમદાવાદમાં 4 પોઝિટિવ કેસ તો આટલાં લોકો હજુય છે આઈસોલેશનમાં, તંત્ર થયું દોડતું

Home Isolation in Ahmedabad

શહેરમાં કોરોનાના વાઇરસનો ફફડાટ ફેલાયો છે. ગઇ કાલે એકસામટા ત્રણ કેસ નોંધાતાં મ્યુનિસિપલ તંત્ર પણ દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા વિદેશથી આવેલ વ્યકિતનો પરિવાર સ્વેચ્છાએ ક્વોરન્ટાઇનમાં રહે તે માટે વોલન્ટરી ફેમિલી ક્વોરન્ટાઇન સ્કીમ (વીએફક્યૂ)ની જાહેરાત કરાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ