તમારા કામનું / રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર! શરૂ થઈ આ નવી સુવિધા,જાણો કોને મળશે લાભ 

 home delivery of ration will start soon mamata banerjee inaugurated duare ration scheme see detail

પશ્ચિમ બંગાળમાં રેશનકાર્ડ ધારકોને રેશન શોપ પર લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. હવે રાશન ડીલરો તમારા ઘરના કદ પ્રમાણે રાશનનું વિતરણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ