બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / શોપિંગ / ભારતના આ રાજ્યમાં થાય છે દારૂની હોમ ડિલિવરી, આ રહી મંગાવાની પ્રોસેસ

photo-story

6 ફોટો ગેલેરી

ઓર્ડર ઓનલાઇન / ભારતના આ રાજ્યમાં થાય છે દારૂની હોમ ડિલિવરી, આ રહી મંગાવાની પ્રોસેસ

Last Updated: 03:04 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં અમુક રાજ્ય એવા છે જ્યાં ઓનલાઇન ફૂડ અને અન્ય વસ્તુની માફક દારૂની પણ હોમ ડિલિવરી થાય છે.

1/6

photoStories-logo

1. દારૂની હોમ ડિલિવરી

ગુજરાત, બિહાર સિવાય ભારત અન્ય રાજ્યમાં દારૂની પાબંદી નથી. પરંતુ દેશમાં અમુક જગ્યા એવી છે જ્યાં દારૂની હોમ ડિલિવરી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓનલાઈન મારફતે ડિલિવરી

અહીંયા ઝોમેટો, સ્વિગીમાં જેમ ફૂડ ડિલિવરી થાય છે તેવી રીતે બીજા પ્લેટફોર્મ મારફતે માફક દારૂની પણ ઓનલાઇન ડિલિવરી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અમુક રાજ્યમાં સુવિધા ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે, આ દારૂની હોમ ડિલિવરીની સુવિધા કેટલાક રાજ્યમાં જ ઉપલબ્ધ છે.તો બીજા રાજ્ય સુવિધા શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બંગાળ અને ઓડિશામાં સુવિધા

દેશનાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તમે ઓનલાઇન મંગાવી શકો છો. તેની પ્રોસેસ પણ એકદમ આસાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પ્રોસેસ સાવ સરળ

અહીંયા દારૂ ઓર્ડર કરવા માટે તમારે તમારું ID પ્રૂફ અપલોડ કરવી પડે છે. ત્યાર બાદ એક સેલ્ફી પણ અપલોડ કરવાની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લિમિટેડ માત્રા

આ રાજ્યમાં તમે ઓનલાઇન લિમિટેડ માત્રામાં જ ઓર્ડર કરી શકો છો. તમે નક્કી કરેલી માત્રા કરતા વધુ દારૂ ઓર્ડર નથી કરી શકતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol Delivery Alcohol Online Delivery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ