ધર્મ / પવિત્ર ચાર ધામ યાત્રા શરૂ, આજે ખોલાય બદ્રીનાથના કપાટ

The holy four dham yatra started, today is Badrinath's dedication

ઉત્તરાખંડની પવિત્ર ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 7 મેએ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા બાદ ગત રોજ કેદારનાથ ધામના પણ કપાટ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચોથું ધામ એટલે કે બદ્રીનાથ, જેના કપાટ આજે ખોલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ