હાહાકાર / કેમ ઠપ પડી ગયું હોલિવૂડ? 60 વર્ષની સૌથી મોટી હડતાળ, વર્લ્ડના સુપરસ્ટાર્સ કરી રહ્યા છે સપોર્ટ, જાણો શું છે વિવાદ

Hollywood's biggest strike in 60 years writer-actors Jennifer Lawrence, Brad Pitt strike, protest low pay and AI

અભિનેતાઓ યુએસમાં બે મહિના લાંબી હોલીવુડ લેખકોની હડતાળમાં જોડાયા હતા. છેલ્લા 6 દાયકામાં હોલીવુડમાં આ સૌથી મોટી હડતાલ છે. કલાકારોએ જાહેરાત કરી હતી કે તેઓ હડતાલ દરમિયાન કોઈપણ ફિલ્મના શૂટિંગ અથવા પ્રમોશનમાં સામેલ થશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ