પ્રશંસા / ભારત એક અદભૂત દેશ છે, કાશીનો અનુભવ તો અલૌકિક, દુનિયામાં એના જેવુ કંઇ નથી: બ્રાડ પીટ

Hollywood actor brad pitt says india in incredible Varanasi is best place in world

ઓસ્કાર વિજેતા અભિનેતા બ્રાડ પીટની નવી ફિલ્મ 'બુલેટ ટ્રેન' અમેરિકા પહેલાં આવતા અઠવાડિયે ભારતમાં રિલીઝ થશે. બ્રાડ પીટ પણ ફિલ્મ નિર્માતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ