વાસ્તુ ટિપ્સ / હોળીના દિવસે ભૂલથી ન કરવા જોઈએ આ કામ, થઈ શકે છે નુકસાન

holika dahan 2022 do not do this work on the day of holika dahan vastu tips

હોળીના આઠ દિવસ પહેલા થનારા હોળાષ્ટક શરૂ થયા છે, એવામાં હવે હોળીનો તહેવાર આવવામાં થોડા દિવસ બાકી છે. હોળીના એક દિવસ પહેલા એટલેકે ફાલ્ગુન મહિનાની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. જ્યારે તેના બીજા દિવસે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિના દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ