ધર્મ / હોળી પર બની રહ્યો છે શનિ અને ગુરુનો મહાયોગ, આ રાશિને વિશેષ સંયોગથી થશે લાભ

Holi is becoming the Mahayoga of Saturn and Jupiter

હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં હોળી આવે છે. આ વર્ષે પણ લોકો 28-29 તારીખે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવશે. 

બ્રેકિંગ ન્યૂઝ