ગજબ કહેવાય / ગજબ પરંપરા: ફાગણમાં નહીં અહીં ઓક્ટોબર મહિનામાં ઉજવાય છે હોળી-ધૂળેટીનો તહેવાર, કારણ અચરજ પમાડનારું

holi in october vitthal birdev utsav haldi holi festival celebration in kolhapur

દેશમાં અલગ-અલગ જગ્યાએ અલગ માન્યતાઓ અને પરંપરાઓ છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હોળીનો તહેેવાર અલગ રીતે મનાવવામાં આવે છે, પરંતુ આ હોળી ફાગની નથી, પરંતુ ઓક્ટોબરની હોળી હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ