Holi 2023 / આ ચાર રાશિના જાતકો માટે ખુશીઓથી ભરેલી હશે હોળી, ગ્રહોના સંયોગના કારણે બદલાઈ જશે કિસ્મત

Holi 2023 Luck of these zodiac signs will shine on Holi only money will rain

હોળીનો તહેવાર આવવાનો છે. આ વખતે હોળીનો તહેવાર 08 માર્ચે ઉજવવામાં આવશે. રંગોનો તહેવાર હોળી આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આવો જાણીએ કે કઈ રાશિઓ માટે હોળીનો દિવસ સારો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ