બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Holi 2023 do this remedy at holi for your love life and marriage life

Holi 2023 / વાસ્તુ અનુસાર આજના દિવસે કરી લો આ ઉપાય, પાર્ટનર સાથેના અણબનાવ થશે દૂર

Arohi

Last Updated: 12:59 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હાલ તમારા પાર્ટનર સાથે તમારા સંબંધ સારા નથી તો આ હોળી પર વાસ્તુ શાસ્ત્રના બનાવેલા અમુક ઉપાયો જરૂર ધ્યાન રાખો. આ તમારા સંબંધમાં પ્રેમને વધારશે.

  • વાસ્તુ અનુસાર હોળી પર કરો આ ઉપાય 
  • તમારા પાર્ટનર સાથે સુધશે સંબંધો 
  • તમારા સંબંધમાં પ્રેમમાં થશે વધારો

ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે  હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં હોળીની ધૂમ જોઈને બીજા દેશોથી પણ પર્યટકો આવે છે.

બનારસ, મથુરા અને વૃંદાવનની હોળી દુનિયાભરમાં ફેમસ છે. હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળી પ્રેમ શેર કરવાનો તહેવાર છે. દરેક લોકો મતભેદ ભૂલીને એક-બીજાને આ દિવસે રંગ લગાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળીના તહેવાર પર નાની નાની વસ્તુઓ કરવા પર તમારૂ તમારો તમારા પાર્ટનર સાથે સંબંધ વધારે મજબૂત થઈ જાય છે. 

જો હાલમાં તમારા પાર્ટનર સાથે મતભેદ ચાલી રહ્યા છે તો આ હોળી પર વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો પર જરૂર ધ્યાન આપો. આ તમારા સંબંધમાં પ્રેમને વધારશે. 

હોળી પર કરી લો આ ઉપાય 
હોળીને ભગવાન કૃષ્ણ અને રાધા સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારોએ જણાવ્યું છે કે જો તમારા સંબંધમાં મિઠાસ નથી તો તેને પાછી લાવવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાના મંદિરમાં જઈને પૂજા કરો. 

આમ કરવાથી તમારો તમારા સાથી પર પ્રેમ વધારે ઉંડો થઈ જશે અને તમારો સંબંધ પહેલાથી વધારે મજબૂત થઈ જશે. મંદિરમાં પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણના ચરણોમાંથી થોડુ ગુલાલ લઈ તેને રોજ તમારા માથા પર લગાવો. તેનાથી તમારી લવ લાઈફ સારી જશે. 

પતિ-પત્ની કરો આ કામ 
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે હોળીના દિવસે વધુ એક ઉપાય કરી શકાય છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે હોળીના દિવસે ગૌ માતાને લીલુ ઘાસ ખવડાવવાથી તેમના પર દેવતાઓની કૃપા વરસશે અને તમારી લવ લાઈફ સુંદર થઈ જશે. ગૌ માતાને ઘાસ ખવડાવવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે જેના કારણે ઘરમાં થતા ઝગડા દૂર થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ