Holi 2022 / આ હોળીએ 'રંગીન' થઈ જશે આ લોકોની કિસ્મત, રાશિ પ્રમાણેના રંગોથી ઉજવો ધૂળેટી

holi 2022 holi special rashifal holi horoscope lucky zodiac signs and colors

હોલિકા દહન 17 માર્ચે કરવામાં આવશે અને તેના એક દિવસ બાદ એટલેકે 18 માર્ચે રંગોની હોલી રમવામાં આવશે. હોળીના રંગનો સંબંધ આપણા જીવન સાથે સીધો સંબંધ જણાવવામાં આવે છે. કારણકે તેની સીધી અસર રાશિ પર થાય છે. એક જ્યોતિષના જણાવ્યાં મુજબ, હોળીના પાવન પર્વ પર કઈ રાશિના લોકોએ કયા રંગથી હોળી રમવી જોઈએ, કયો રંગ શુભ રહેશે, હોળીના દિવસને સારો બનાવવા માટે શું કરવુ જોઈએ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ