અનોખી ઉજવણી / HOLI 2020: તમે ક્યાય આવી હોળી નહીં જોઈ હોય, જાણો છો રંગોને બદલે શું વપરાય છે?

holi 2020 mehsana visnagar khasda yuddh

દેશભરમાં આજે રંગોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.  ત્યારે મહેસાણાના વિસનગરમાં અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવી. એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવળી કરવામાં આવી. શહેરના ટાવર વિસ્તારમાં લોકોએ એક બીજાને ખસાડાના સ્થાને શાકભાજી મારીને ઉજવણી કરી હતી. છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં ખસાડા મારીને ઉજવણી કરવામાં આવે છે. જોકે હાલના યુવાનો દ્વારા ખસાડાની જગ્યાએ શાકભાજીમાં ટામેટા, રીંગણા અને બટાકા મારીને ઉજવણી કરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ