Holi 2020 / આજે હોળિકા દહન, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત, આ સામગ્રી સાથે પૂજાથી મળશે લાભ

Holi 2020 Holika Dahan Shubh Muhurat Puja Timing

આજે દેશભરમાં હોળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આજે પરંપરા અનુસાર હોળિકા દહનનો તહેવાર મનાવવામાં આવે છે અને હોળીની પરિક્રમા કરીને પૂજા કરવામાં આવે છે. આજે સાંજે 2 કલાક સુધી એટલે કે 6.22થી 8.49 સુધી હોળીની પૂજા કરી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ