યોગ / હોળી 2020માં 499 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ, મળશે સુખ સમૃદ્ધિનો યોગ

holi 2020 date and time auspicious yog on holi this year know benefits

હિંદુ ધર્મમાં જેટલા પણ તહેવારો હોય છે તે દરેકને સુખ અને સમૃદ્ધિની સાથે જોડીને જોવામાં આવે છે. 9 અને 10 માર્ચે ઉજવાઈ રહેલો હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. ફાગણ મહિનાની પૂર્ણિમાએ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસે ખાસ યોગ બની રહ્યો છે જે દરેક રાશિને સુખ અને સમૃદ્ધિ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ