Holi 2020 / બોલિવૂડના આ અભિનેતા અને અભિનેત્રીઓ નથી રમતા હોળી, કારણ જાણીને નહીં કરો વિશ્વાસ!

 holi 2020 bollywood actors who dont play holi festival dont like colors john ranveer kareena tiger shroff

રંગોનો તહેવાર દરેકને પસંદ હોય છે. હોળીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે બોલિવૂડની ખાસ પાર્ટીઓ યોજાય છે. પરંતુ આ તહેવારમાં કેટલાક કલાકારો ખાસ કારણોથી સામેલ થતા નથી. હોળી ન રમનારા આ કલાકારોની પાસે ખાસ કારણો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ