રાશિફળ / હોળીના દિવસે 2588 વર્ષો પછી બન્યો છે અદ્ભૂત સંયોગ, આ 4 રાશિને થશે સૌથી વધુ લાભ

holi 2020 after 2588 years grah nakshatra coincidents give benefits to 4 zodiac signs

આજે હોળીના તહેવારે 2588 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે હોળી પર ભદ્રાનો સાયો રહેશે નહીં. હોળીના દિવસે બીમારીઓને દૂર કરવાનો પણ શૂળ યોગ સાંજે 4.08 મિનિટે બનશે. અમૃતકાળમાં શુભ મૂહૂર્ત 7.33 મિનિટથી રાતે 8.57 મિનિટ સુધીનું રહેશે. શુક્રનો નક્ષત્ર હોવાથી વિશેષ યોગ બની રહ્યો છે જે મહિલાઓના સ્વાસ્થ્યને માટે સારો રહેશે. આજે લક્ષ્મી જયંતિનો યોગ બનશે જેનાથી ધનના આર્શિવાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે શનિ મકર રાશિમાં અને બૃહસ્પતિ ધન રાશિમાં રહેશે. જેનાથી 4 રાશિને ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ