રાશિફળ / આ હોળી પર બનશે શનિ-ગુરુનો અદ્ભૂત સંયોગ, જાણો આખું વર્ષ કેવી રહેશે અસર

holi 2020 adbhut sanyog these zodiac signs will benefit

હોળીના તહેવારે આ વર્ષે ખાસ સંયોગ બની રહ્યો છે. ન્યાયના દેવતા શનિ અને કરિયર, ધન અને સંપત્તિના કારક બૃહસ્પતિ પોતાની રાશિમાં રહેશે. દેવગુરુ ધનુ રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. ગ્રહોનો આ મહાસંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં આ સંયોગ 1521માં બન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ