ધર્મ / હોળી 2020ઃ આ દિવસથી શરૂ થશે હોળાષ્ટક, હોળી સુધી ન કરવા જોઈએ આ કામ

holashtak 2020 start and end date do not do these things

શાસ્ત્રોમાં ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી લઈને હોળીકા દહન સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. જ્યોતિષમાં હોળીથી આઠ દિવસ પહેલાં જ શુભ કાર્યોની મનાઈ કરવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક ગણાય છે. આ વર્ષે 10 માર્ચે હોળી હોવાના કારણે 2 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ