Railway / ભારતીય રેલવેનો તોતિંગ 1100 કરોડનો વાર્ષિક ખર્ચ બચાવશે આ ટેક્નોલોજી 

HOD technology can save annually 1100 crore rupees of Indian railway

ભારતીય રેલવેએ પર્યાવરણ સુરક્ષાની દિશામાં પગલું ભરવા અને વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ ઘટાડવા માટે End-on-Generation (EOG) ના સ્થાને  Head on Generation (HOG) ટેક્નોલોજી ટ્રેનના કોચમાં ફિટ કરી રહ્યા છે જે ટ્રેનની ઉપરની ઈલેક્ટ્રીસીટી લાઈનમાંથી સીધી ઉર્જા ડબ્બાને આપશે.

બ્રેકિંગ ન્યૂઝ