Hockey WC 2023 / હોકી વર્લ્ડ કપમાં ભારતના ધુરંધરોનો જલવો, સ્પેનને 2-0થી હરાવી કરી વિજયી શરૂઆત, આ ખેલાડીઓએ દાગ્યાં ગોલ

Hockey World Cup: India's Dhurandhas start victorious by beating Spain 2-0, these players score goals

ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-0થી હરાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ