સ્પોર્ટસ / હોકી વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ: રણવીર સિંહ, દિશા પટણી સહિત આ દિગ્ગજ કલાકારોએ ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવી

hockey world Cup 2023 opening ceremony disha patani ranveer singh dance

વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે અને આ વર્ષે રમતમાં ભારતીય ટીમ માટે ઘણી મોટી ટુર્નામેન્ટ છે. જેની શરૂઆત હૉકી વિશ્વ કપ 2023થી થઇ રહી છે. જેનુ આયોજન આ વખતે ઓડિશા કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ