આર્થિક સહાય / કોરોના સામેની જંગમાં હોકી ઈન્ડિયા મદદ માટે આવ્યું આગળ, આટલા રૂપિયાનું કર્યું દાન

hockey india increases contribution to pm cares to rs 1 cr

હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જેથી તેની સામે લડવા પીએમ મોદીએ રિલીફ ફંડમાં મદદ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ બોલિવૂડથી લઈને ક્રિકેટરો અને અનેક દિગ્ગજ હસ્તીઓએ દાન કર્યું. હવે આ મહામારી સામે લડવા હોકી ઈન્ડિયાએ પીએમ રિલીફ ફંડમાં 75 લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. તેની સાથે જ હોકી ઈન્ડિયા અત્યાર સુધી એક કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યું છે. આ પહેલાં હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે 25 લાખનું દાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ